Event & Activities

Date - 11-12-2024
Preparation of Chyavanaprasha Avaleha
Preparation of Chyavanaprasha Avaleha at Karuna Trust Sanchalit Dr.Vasant Parikh Ayurveda Medical College in the Department of Rasashastra and Bhaishajya Kalpana on 11/12/2024. Enthusiastic participation of Second year 2022-23 Batch students. .

Date - 26-11-2024
*ભારતીય સંવિધાન દિવસ* ની ઉજવણી
*ડો.વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ, વડનગર, NSS Unitદ્વારા આજ તા.૨૬/૧૧/૨૦૨૪ ના રોજ *ભારતીય સંવિધાન દિવસ* ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંવિધાન શપથ, *રેલી તથા *ડો.બાબાસાહેબ આમ્બેડકર નું સંવિધાન માં યોગદાન* જેવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. .

Date - 13-11-2024
Students Dive into AI & IoT at Empowering Educators Webinar
On November 13th, 2024, students from Dr. Vasant Parikh Ayurvedic Medical College, Vadnagar, took part in an exciting webinar, "Empowering Educators in AI and IoT." Led by Dr. Ripal Ranpara, Executive Board Member of ACM (USA) and Assistant Professor at Marwadi University, the session highlighted the transformative role of Artificial Intelligence and IoT in education. Dr. Ripal shared expert insights on how these cutting-edge technologies can revolutionize teaching methods and enhance student learning. The webinar offered a fresh perspective on integrating AI and IoT into the classroom, sparking inspiration for both educators and students to embrace the future of education. .

Date - 17-10-2024
World Anatomy Day-2024 Celebrations at Dr. Vasant Parikh Ayurvedic Medical College
On 17th October 2024, the Department of Rachana Sharir at Dr. Vasant Parikh Ayurvedic Medical College successfully organized a series of competitions to celebrate World Anatomy Day-2024, with the theme "Anatomy in Motion". The event aimed to foster academic enthusiasm and creativity among the First Professional BAMS students and was a resounding success. The program witnessed active participation from students, who demonstrated their artistic and anatomical knowledge through various engaging competitions, including: 1. Body Painting2. Rangoli 3. Pencil Drawing These competitions allowed the students to creatively express their understanding of anatomy, blending art with science in unique ways. The enthusiasm and talent displayed were commendable, with each entry showcasing intricate details of the human anatomy, highlighting the theme of movement and functionality within the body. The event was attended by faculty members and students, who came together to encourage the participants and appreciate their efforts. The judges were impressed by the high level of creativity, precision, and anatomical knowledge displayed in each piece. This celebration of World Anatomy Day-2024 not only encouraged learning but also emphasized the importance of integrating creativity into education. .

Date - 14-10-2024
State-Level Anatomy Quiz Competition
We are proud to announce that our students from Dr. Vasant Parikh Ayurvedic Medical College participated in a State-Level Anatomy Quiz Competition on 14th October 2024, organized by the PG Department of Rachana Sharira, J.S. Ayurveda Mahavidyalaya, Nadiad, Gujarat, as part of the World Anatomy Day celebrations. It was an enriching experience for our students, who showcased their knowledge and enthusiasm for anatomy. Congratulations to all participants for their dedication and effort! .

Date - 03-10-2024
ડો. વસંત પરીખ આર્યુવેદ મેડીકલ કોલેજ અને રત્નપ્રભા નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે રંગતાલી-૨૦૨૪ નવરાત્રી મહોત્વસવ ઉજયાયો
ડૉ. પરીખઆર્યુવેદ મેડીકલ કોલેજ, રત્નપ્રભા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ,આર્યુવેદ હોસ્પિટલ, પ્રધ્યાપકો, ડૉકટર, કર્મચારીઓ સૌ રંગતાલી -૨૪ નવરાત્રી મહોત્સવમાં ખુલ્લ દીલથી ગરબે ગુમી નાચી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં એટલો બધો ઉત્સાહ જોવા મળ્યો હતો કે આ રંગતાલી-૨૪ નવરાત્રી કાર્યક્રમ વધુ દિવસ યોજાય તો આનંદ માણવાની મજા આવે. .

Date - 30-09-2024
તારીખ 30-9-2024 સોમવારના રોજ વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી
ડોક્ટર વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ વડનગર ખાતે તારીખ 30 9 2024 સોમવારના રોજ વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન કોલેજના રચનાશરી વિભાગ અને નશામુક્તિ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની થીમ યુઝ હાર્ટ ફોર એક્શન રાખવામાં આવી હતી જેમાં કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓએ હાર્ટ વિશેની માહિતી તથા તેમજ થતા રોગો અને રોગો થવાના કારણો અને ચિકિત્સા ની માહિતી આપવામાં આવી હતી જેમાં નશામુક્ત યુનિટ દ્વારા નોડલ ઓફિસર ડોક્ટર સચ્ચિદાનંદ વગપાટીએ કૃમિજ હૃદય રોગ ની માહિતી આપી યુવા પેઢીને બીડી સિગરેટ તમાકુથી દૂર રહેવાની જોગવાઈ કરી હતી જેમાં કયા ચિકિત્સાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર વિશાલ મોરી એ હૃદય રોગ વિશે વિગતમાં કારણો Symptom નિદાન ચિકિત્સા ની માહિતી આપી હતી ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના પ્રેઝન્ટેશન દ્વારા હાર્ટ રીલેટેડ discussion કરી માહિતી આપી હતી કાર્યક્રમને સફળ સંચાલન કરવામાં કોલેજના રચના શરીર વિભાગના પ્રોફેસરોનો અમૂલ્ય યોગદાન રહ્યું હતું. .

Date - 27-09-2024
UNESCO listed Heritage Sites of Vadnagar like KIRTI TORAN , TANA RIRI & SHARMISHTA LAKE
Today on 27/9/2024, NSS unit of Dr.Vasant Parikh Ayurvedic Medical College, Vadnagar carried out swachhta activities at UNESCO listed Heritage Sites of Vadnagar like KIRTI TORAN , TANA RIRI & SHARMISHTA LAKE under the theme of Swachhta hi Seva. Swachhta activity was carried out with 35 NSS Volunteers with Pledge. .

Date - 25-09-2024
**પોષણ માસ * જાગૃતિ અભિયાન *નુક્કડ નાટક, પી.પી.ટી.પ્રેઝન્ટેશન
*ડો.વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ, વડનગર, NSS Unitદ્વારા આજ તા.૨૫/૦૯/૨૦૨૪ ના રોજ **પોષણ માસ * જાગૃતિ અભિયાન ઉજવણી અંતર્ગત અત્રે ની કોલેજ ખાતે એનીમીયા, પૂરક આહાર, *નુક્કડ નાટક, પી.પી.ટી.પ્રેઝન્ટેશન જેવા વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યાં હતાં.આ કાર્યક્રમ સ્વસ્થવૃત્ત વિભાગ નાં સહયોગ થી સંચાલિત કરવામાં આવ્યો હતો જેમા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્વયં સેવકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. .

Date - 24-09-2024
**પોષણ માસ * જાગૃતિ અભિયાન
*ડો.વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ, વડનગર, NSS Unitદ્વારા આજ તા.૨૩/૦૯/૨૦૨૪ ના રોજ થી **પોષણ માસ * જાગૃતિ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજે શેખપુર (વડ) પ્રાથમિક શાળા તા.વડનગર જી.મહેસાણા મુકામે એનીમીયા, પૂરક આહાર, *નુક્કડ નાટક, અને સર્વે જેવા વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યાં હતાં. .

Date - 14-08-2024
Har Ghar Tricolor
Dr. Vasant Parikh Ayurvedic Medical College, Vadnagar by NSS Unit today On 14/08/2024 **Har Ghar Tricolor Abhiyan** was organized in which various programs such as speech, pledge, national anthem, rally, and selfie with tricolor were organized. .

Date - 10-08-2024
Charak Jayanti Mahotsav
Dr. Vasant Parikh at Ayurvedic Medical College, Vadnagar. On 10/08/2024, Charak Jayanti Mahotsav was organized by the Sanskrit Department of Sanskrit, various programs like Sanshita Poojan, Sanshita reading, speech, prize distribution and Charak pledge were done along with this N. S. S. Tree plantation was also organized by the unit under the theme "One tree mother to name". .

Date - 03-08-2024
Celebrating Indian Organ Donation Day 2024
We are proud to announce the successful organization of the Indian Organ Donation Day program on 3rd August 2024 by the Department of Rachana Sharir at Dr. Vasant Parikh Ayurvedic Medical College. Dr. Aneesh. T, Associate Professor of the Department of Rachana Sharir, led an insightful session on organ donation awareness. The event was attended by Dr. Geetha Kumar, Head of the Department, and Dr. Bhavya Rathava, Assistant Professor. Our students actively participated in the discussion and delivered compelling presentations on the importance of organ donation. Together, we are committed to spreading awareness and saving lives! .

Date - 02-08-2024
Awareness Program for Students Start Up and Innovation Policy- SSIP 2.0
Students Start Up and Innovation Policy - Awareness Program at Dr. Vasant Parikh Ayurvedic Medical College Vadnagar .

Date - 22-07-2024
Guru Purnima Celebration 2024
A Guru Purnima Celebration at Dr. Vasant Parikh Ayurvedic Medical College Vadnagar Gujarat .

Date - 29-06-2024
Training Program: Knowing The Ayurveda Pharmacopeia of India (API) & PCIM&H
Training Programme on Quality Standards of Indian System of Medicine Directed by NCISM, Vasant Parikh Ayurvedic Medical College Vadnagar Gujarat. .

Date - 21-06-2024
10th International Yoga Day Celebration
Organise Yoga Awareness Rally at Vadnagar, .

Date - 20-04-2024
Department of Rachana Sharir (Human Anatomy) conducted a cadaveric oath-taking ceremony for our first-year BAMS students.
We are pleased to announce that the Department of Rachana Sharir (Human Anatomy) at Dr. Vasant Parikh Ayurvedic Medical College, Vadnagar, conducted a cadaveric oath-taking ceremony for our first-year BAMS students. Cadavers are to be treated with the utmost respect, revered as the first silent teachers of medical students. To honor the selfless act of body donation, the tradition of taking a cadaveric oath is essential. This oath is a solemn pledge recited by students, emphasizing their commitment to uphold the dignity and integrity of the human remains they will work with. Undertaking this oath before cadaver dissection serves as an introduction to the fundamental principles of ethics for first-year medical students. It reminds us to acknowledge the mortality of the cadaver and instils a deep sense of appreciation for the invaluable gift of anatomical knowledge bestowed upon us by the donors. .

Date - 19-04-2024
Entrepreneurship awareness program
Today, we successfully conducted an Entrepreneurship Awareness Program at Dr Vasant Parikh Ayurvedic Medical College. Dr. Aneesh T (EDC coordinator) led an insightful session, exploring into the world of entrepreneurship and uncovering new avenues for growth and innovation. A special mention to Principal Dr. Niranjan Sharma Sir and faculties from various departments for gracing the event with their presence and valuable insights! .

Date - 21/06/2021
International Yoga Day was celebrated by Karuna Setu Trust operated by Vasantprabha Ayurvedic Hospital and Ratnaprabha Nursing Institute.

Date - 11/2/2021
કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વસંત પ્રભા આયુર્વેદિક હોસ્પિટલ એ તા. 11/2/2021 ના રોજ ખેરાલુ ગામ માં મફત નિદાન તેમજ ચિકિત્સા કેમ્પ નું આયોજન કરેલ હતું.
જેમાં ડૉ. નરેન્દ્રસિંહ ઠાકોર, ડૉ. હસ્તી નિનામા, ડૉ. લક્ષ્મી ચૌધરી, ડૉ. હરેશા દ્વારા 231 લાભાર્થી ઓ ને લાભ આપવામાં આવ્યો.

Date - 11/10/2020
વસંત પ્રભા આયુર્વેદીક હોસ્પિટલ ખાતે ૧૧-૧૦-૨૦૨૦ના રોજ પુષ્ય નક્ષત્રના દિવસે બાળકો માટે સુવર્ણ પ્રાશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 21 બાળકોએ લાભ લીધો . સુવર્ણ પ્રાશન આયુર્વેદીક રસીકરણ છે, જે બાળકની રોગપ્રતિકારકશક્તિ વધારે છે. ૧૬વર્ષ સુધીના બાળકોને સુવર્ણ પ્રાશન કરાવી શકાય છે. દરેક પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણ પ્રાશનનું વિના મૂલ્યે વસંત પ્રભા આયુર્વેદીક હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવે છે. ફાયદાઓ-

૧. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય.
૨. રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય.
૩. બાળક બુધ્ધિશાળી બને તેની એકાગ્રતા વધે.
૪. ઈન્ફેશનથી થતા રોગો સામે રક્ષણ મળે.
૫. બાળકોનું આયુષ્ય વધે તેમજ બાળકોનું બળ વધે.
૬. બાળકની પાચન શક્તિ વધે.
૭. બાળકોનો વર્ણ સારો થાય. .

REACH US

Mithima Campus, Shekhpur (Vad) Road, Vadnagar, Gujarat.
02761 222977, 02761 222025

Follow us