Event & Activities

Date - 21/06/2021
International Yoga Day was celebrated by Karuna Setu Trust operated by Vasantprabha Ayurvedic Hospital and Ratnaprabha Nursing Institute.

Date - 11/2/2021
કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વસંત પ્રભા આયુર્વેદિક હોસ્પિટલ એ તા. 11/2/2021 ના રોજ ખેરાલુ ગામ માં મફત નિદાન તેમજ ચિકિત્સા કેમ્પ નું આયોજન કરેલ હતું.
જેમાં ડૉ. નરેન્દ્રસિંહ ઠાકોર, ડૉ. હસ્તી નિનામા, ડૉ. લક્ષ્મી ચૌધરી, ડૉ. હરેશા દ્વારા 231 લાભાર્થી ઓ ને લાભ આપવામાં આવ્યો.

Date - 11/10/2020
વસંત પ્રભા આયુર્વેદીક હોસ્પિટલ ખાતે ૧૧-૧૦-૨૦૨૦ના રોજ પુષ્ય નક્ષત્રના દિવસે બાળકો માટે સુવર્ણ પ્રાશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 21 બાળકોએ લાભ લીધો . સુવર્ણ પ્રાશન આયુર્વેદીક રસીકરણ છે, જે બાળકની રોગપ્રતિકારકશક્તિ વધારે છે. ૧૬વર્ષ સુધીના બાળકોને સુવર્ણ પ્રાશન કરાવી શકાય છે. દરેક પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણ પ્રાશનનું વિના મૂલ્યે વસંત પ્રભા આયુર્વેદીક હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવે છે. ફાયદાઓ-

૧. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય.
૨. રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય.
૩. બાળક બુધ્ધિશાળી બને તેની એકાગ્રતા વધે.
૪. ઈન્ફેશનથી થતા રોગો સામે રક્ષણ મળે.
૫. બાળકોનું આયુષ્ય વધે તેમજ બાળકોનું બળ વધે.
૬. બાળકની પાચન શક્તિ વધે.
૭. બાળકોનો વર્ણ સારો થાય. .

REACH US

Mithima Campus, Shekhpur (Vad) Road, Vadnagar, Gujarat.
02761 222977, 02761 222025

Follow us